Kya Aap Paanchvi Paas Se Tez hain ?
નામ બારણા સંગે આવે
હવાઉજાસ ઘરમાં લાવે
ઋતુઓ સામે રક્ષણ આપે
કોઈને તેના વિના ના ફાવે
- ???
એ પૈસા, દરદાગીના રક્ષે
કપડાં સારાં સૌ તથા મૂકે
તાળું મારી સુખથી સૂએ
લોકો ઘરમાં અચૂક વસાવે
- ???
ચાર પાયા પર ઉપર આડી છત
કરો તેના ઉપર બસ લખ લખ લખ
- ???
ટન ટન બસ નાદ કરે
ઘડિયાળ જોઈ સાદ કરે
સ્કૂલ નિશાળે એ લટકે
રણકે તો બાળકો છટકે
- ???
ચારે બાજુ વૃક્ષોથી ઘેરાયો
પથરાયું મુજ પર ઘાસ
પશુ પક્ષીનું ઘર હું છું
મને ઓળખો હું કોણ છું?
- ???
ઈંટ ઉપર ઈંટ રાખી,
બને એક દિવાલ આપે
સૌને છાંયો સુખી રહે સૌ અપાર.
- ???
જ.૧ બારી
ReplyDeleteજ.૨ કબાટ - અલમારી
જ.૩ બેંચ - પાટલી
જ.૪ સ્કુલ બેલ
જ.૫ બગીચો
જ.૬ ઘર
જયદિપભાઇ, હું આશા રાખું છું કે મારા જવાબો સાચા હશે
Ekdum sacha chhe Hiren.
ReplyDeletethis one was great.. made me remember my grandmother.. who used to ask ukhana.... great...
ReplyDeletebtw u r tagged.. wud be nice to read ur replies..
Hey! Thanks Chinmai for tagging. I am gonna reply soon.
ReplyDelete