ગયો નથિ હુ માદરે વતન! એ વિચારી એક દુ:ખ જુનુ જુનુ લાગે છે.
એ ખેતર, એ સિમાડા અને એ માટીની સુગંધ વિના આ ખિચો ખિચ શહેર પણ સુનુ સુનુ લાગે છે.
સવાર સવારના એ વસંતના વાયરા ! રોજ સાંજે ઓટલે મળતા ડાયરા ! યાદ કરી આ બધુ, દિલમાં એક દર્દ ઉંડુ ઉંડુ જાગે છે.
શિયાળામાં એ ઓળો ને રોટલા, ઉનાળામા વડલા નિચે રાખેલા એ ખાટલા,
અને ચોમસામાં લિલાછમ ખેતરો આપણા, આ બધાની સામે આ વૈભવિ હોટલો નુ સુખ બહુ ફિકુ ફિકુ લાગે છે.
"માં" નો મમતા ભર્યો સાદ, બાપાનો કડક પણ નિશ્વાર્થ અવાજ, અને ભાઇ ભાંડુના ખિલ ખિલાટ વિના આ મોટા શેહર મા મને ખુબ સુનુ સુનુ લાગે છે.
shu kahevu have e j vicharto rahi gayo hu.... :)
ReplyDeleteshu kahevu have e j vicharto rahi gayo hu
ReplyDeletevery good...
ReplyDeleteખૂબ સરસ... બીજી કવિતાઓ ના ઇન્તેજાર સાથે.
ReplyDeletemara gam ni yad aavi gayi mane.. :(
ReplyDeleteGreat dude!!!!
ReplyDeleteWe are missing you!!!
Good dear!!! It touched my heart!!! Ghar ni yad avi gai
ReplyDelete