Words of શાહબુદ્દીન રાઠોડ

માણસ ભુતકાળ ને ત્યારેજ યાદ કરે કે જયારે એનૉ વર્તમાન સારો નો હોય.

2 comments:

  1. હુ સહેમત નથી. આજ નો દિવસ સારો છે તે ગઇકાલ ના ખરાબ સમય કરતા ઘણો સારો છે એવું પણ જે લોકો વિચાર કરે ત્યારે ભૂતકાળ ને યાદ કરતા હોય છે, અને વર્તમાન ને માણતા હોય છે. જોકે એ વાત અલગ છે કે આવું બધા લોકો સહેલાઇ થી, અને કાયમ નથી કરી શકતા.

    ReplyDelete
  2. Sachi vaat chhe Kanan. Manas bhutkaal ne ghana karano ne lidhe yaad karto hoy chhe nahi ke tyarej ke jyare ano vartmaan saro no hoy.

    ReplyDelete

Jaydip Mehta (JD)
http://jaydipmehta.blogspot.com