Simply excellent - Gujju proverb

Got this in an email.

એન્જિનિયર્સને લાગુ પડતી કે સંબંધિત કહેવતો:

કોડ કરે તેનું CV વેચાય (બોલે તેનાં બોર વેચાય).

જેવો પ્રોજેક્ટતેવો કોડ (જેવો દેશતેવો વેશ).

પ્રોજેક્ટ મેનેજર કોડ કરે નહી નેડેવલોપરને શિખામણ આપે (ગાંડી સાસરે જાય નહી નેડાહ્યીને શિખામણ આપે).

- QA ને માથે કોડ (ગાંડીને માથે બેડું).

પ્રોજેક્ટ મેનેજર કરતાં ડેવલોપર્સ ડાહ્યા (કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા).

કોણે કહ્યું હતુંબેટાસોફ્ટવેર એન્જિનિયર બનજો? (કોણે કહ્યું હતુંબેટાબાવળે ચડજો?).

એક લાઇનની કોમેન્ટ માટે આખું સોફ્ટવેર કમ્પાઇલ કરવું (અડધા પાપડ માટે નાત જમાડવી).

ડેવલોપર માત્ર બગને પાત્ર (માણસ માત્ર ભૂલને પાત્ર).

સો દિવસ પ્રોજેક્ટ મેનેજરનાંએક દિવસ ડેવલોપર્સનો (સો દાડા સાસુનાંએક દાડો વહુનો). 

- પ્રોજેક્ટ ક્રેશનો ભોગ બનેલો કોમેન્ટ્સનું પણ બેકઅપ લે. (દુધનો દાઝ્યો છાસ પણ ફુકી ફુકીને પીવે.)

- એક્સેપ્શન કાઢતા બગ પેઠો. (બકરુ કાઢતા ઉંટ પેઠુ)

- ડેસ્કટોપ પર ફાઇલ ને સર્ચએન્જિનમાં શોધાશોધ. (કેડમાં છોકરું ને ગામમાં ઢંઢેરોપ્રેરણા - જુ.કિદાદા)

- ઝાઝા પ્રોગ્રામર કોડ બગાડે. (ઝાઝા રસોઇયા રસોઇ બગાડે)

3 comments:

  1. Got this in a mail just yesterday..Its fun :)

    ReplyDelete
  2. Hahaha.. those are hilarious.

    - ડેવલોપર માત્ર બગને પાત્ર (માણસ માત્ર ભૂલને પાત્ર).

    pan evu manager ne samjaave kon? 8-)

    ReplyDelete
  3. @Shunty:
    Yupp .. Its very funny ..

    @Kanan:
    Rightly said ..
    In one of the Gujarati joke caseete (probably Sahbuddin Rathod) I had heared similar thing. Where all rats gets fad-up of cat. And so everyone meets to decide plan about how to get rid of him. Many many big big plans comes up and one of them is to tie bell to a cat. So that whenever it comes, sound will come from bell and so all rats can save themselves by running. And all becomes agree on this plan. And at last everyone together says,
    પણ ઘંટડી બાંધશે કોન?

    ReplyDelete

Jaydip Mehta (JD)
http://jaydipmehta.blogspot.com