Showing posts with label ગુજરાતી. Show all posts
Showing posts with label ગુજરાતી. Show all posts

અરે દોસ્ત્ તું ક્યાં જાય છે

Got this one in an email, excellent one...

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?

જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.

ના વ્યવહાર સચવાય છે, ના તહેવાર સચવાય છે,

દિવાળી હોય કે હોળી, બધુ ઓફિસમાં ઉજવાયછે.

બધું તો ઠીક હતું, પણ હદ તો ્યાં થાય છે,

લગ્નની મળે કંકોત્રી, ત્યાં શ્રીમંતમાં માંડ જવાયછે.

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે...


પાંચ આંકડાના પગાર છે, પણ પોતાના માટે પાંચ મિનીટપણ ક્યાં વપરાય છે,

પત્નીનો ફોન બે મિનીટમાં કાપીએ છે, પણક્લાઈન્ટનો કોલ ક્યાં કપાય છે.

ફોનબુક ભરી છે મિત્રોથી, પણ કોઈનાયે ઘરે ક્યાં જવાય છે,

હવે તો ઘરનાં પ્રસંગો પણ હા-ડે માં ઉજવાય છે.

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે...

કોઇને ખબર નથી, રસ્તો ક્યાં ાય છે,

થાકેલાં છે બધા છતાં, લોકો ચાલતાં જાય છે.

કોઇકને સામે રૂપીયા, તો કોઇકને ડોલર દેખાય છે,

તમેજ કહો મિત્રો, શું આને જીંદગી કહેવાય છે?

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે...

બદલતા પ્રવાહમાં, આપણા સંસ્કા ધોવાય છે,

આવનારી પેઢી પૂછશે, સંસ્કૃતિ કોને કહેવાય છે.

એકવાર તો દિલને સાંભળો, બાકી મનતો કાયમ મુંઝાય છે,

ચાલો જલ્દી નિણૅય લઇએ, મને હજુંય સમય બાકીદેખાય છે.

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે...

દિલ પુછે છે મારું, અરે દોસ્ત્ તું ક્યાં જાય છે?

જરાક તો નજર નાંખ, સામે કબર દેખાય છે.

ફ્રીજ માં રાખેલી "તપેલી" ને શું કેવાય? . . .


"તપેલી"?? કે "ઠરેલી"?
Got this as an orkut scrap today .. excellent one ..

મૂર્ખને મુક્તિ મળે, એ પણ નકામી હોય છે
એની આઝાદી તો ઈચ્છાની ગુલામી હોય છે

દૃશ્ય જે દેખાય છે, એવું જ છે, એવું નથી
આપણી દૃષ્ટિમાં પણ ક્યારેક ખામી હોય છે

આંખના કાંઠે તો બસ બે-ચાર બિન્દુ ઊભરે
મનના દરિયે જ્યારે એક આખી ત્સુનામી હોય છે

સૂર્ય શો હું, આથમીને, સત્ય એ સમજી શક્યો
માત્ર ઉગતા સૂર્યને સૌની સલામી હોય છે

નામ પાછળ જિંદગીભર દોડવું એળે જશે
આખરે જે જાય છે એ તો “ન-નામી” હોય છે

Simply excellent - Gujju proverb

Got this in an email.

એન્જિનિયર્સને લાગુ પડતી કે સંબંધિત કહેવતો:

કોડ કરે તેનું CV વેચાય (બોલે તેનાં બોર વેચાય).

જેવો પ્રોજેક્ટતેવો કોડ (જેવો દેશતેવો વેશ).

પ્રોજેક્ટ મેનેજર કોડ કરે નહી નેડેવલોપરને શિખામણ આપે (ગાંડી સાસરે જાય નહી નેડાહ્યીને શિખામણ આપે).

- QA ને માથે કોડ (ગાંડીને માથે બેડું).

પ્રોજેક્ટ મેનેજર કરતાં ડેવલોપર્સ ડાહ્યા (કુંભાર કરતાં ગધેડાં ડાહ્યા).

કોણે કહ્યું હતુંબેટાસોફ્ટવેર એન્જિનિયર બનજો? (કોણે કહ્યું હતુંબેટાબાવળે ચડજો?).

એક લાઇનની કોમેન્ટ માટે આખું સોફ્ટવેર કમ્પાઇલ કરવું (અડધા પાપડ માટે નાત જમાડવી).

ડેવલોપર માત્ર બગને પાત્ર (માણસ માત્ર ભૂલને પાત્ર).

સો દિવસ પ્રોજેક્ટ મેનેજરનાંએક દિવસ ડેવલોપર્સનો (સો દાડા સાસુનાંએક દાડો વહુનો). 

- પ્રોજેક્ટ ક્રેશનો ભોગ બનેલો કોમેન્ટ્સનું પણ બેકઅપ લે. (દુધનો દાઝ્યો છાસ પણ ફુકી ફુકીને પીવે.)

- એક્સેપ્શન કાઢતા બગ પેઠો. (બકરુ કાઢતા ઉંટ પેઠુ)

- ડેસ્કટોપ પર ફાઇલ ને સર્ચએન્જિનમાં શોધાશોધ. (કેડમાં છોકરું ને ગામમાં ઢંઢેરોપ્રેરણા - જુ.કિદાદા)

- ઝાઝા પ્રોગ્રામર કોડ બગાડે. (ઝાઝા રસોઇયા રસોઇ બગાડે)

“ધ એલ્કેમિસ્ટ” in ગુજરાતી

I just read this: Paulo Coeho's "The Alchemist" is now also available in Gujarati. Great thing, right? Anyways for more information please visit, this page.

"When you want something with your heart and soul, the entire Universe conspires to help you achieve it"
- Paulo Coelho in "The Alchemist"


With this post also, let me ask a question. How would you translate above statement in Gujarati? I have already given it an unsuccessful try :-).
Got this in an email today. Some of them are old and looks cheap to me but makes me remember old days so posting it here.

1) દીકરી
 વ્હાલ નો દરિયો
ને દીકરો બોર નો ઠળીયો

2) એક રિક્ષામાં પેસેન્જર સીટ્ની સામે લખ્યુતુ
ભારતની સંસ્ક્રુતિ વિશ્વમાં વખણાય છે
સભ્યતાથી બેસજો,કાચમાં દેખાય છે


3) મોજા હી મોજા,
બુટ ચોરાઇ ગયા


4) ૐ સસ્તીનાહ ઇન્દ્રો દુધ પી ગ્યો મીંદડો


5) પહેલુ સુખ તે જાતે નર્યા,
ને ઘર ચોખ્ખુ જો પોતા કર્યા


6) દુધનો દાઝ્યો છાશને ફુંક મારીને પીવે
સુપનો દાઝ્યો કોલ્ડકોકો ને ફુંક મારી ને પીવે

7) હમારી માંગે પુરી કરો
પુરી નહીતો રોટ્લીતો કરો!

8) ૐ  હરી હરી કુછ ભી હો જાય પણ Don't worry..

9) આજ કરે સો કલ કર
કલ કરે સો પરસો
ઇતની જલદી ક્યા પડી હે
જબ જીના હે બરસો

10) સોનિયા સફેદિ આપકે સારે કૌભાંડ ધો ડાલે

11) હસે તેનુ ઘર વસે
ના હસે તેના ઘર આગડ કુતરા 

... નથી

Read this in friend's orkut profile.

And it happened ... ગુજરાતી ગુગળ, Oops Google

Since long I was waiting for this to happen. And it has happed today. Oh yeah. Yours, mine, ours in fact everyone's favorite search engine Google is been launched in Gujarati. Time for celebration for all Gujjus. Lets enjoy. Have not seen it yet? Visit www.google.co.in and you will see link below google's magic search box showing "google.co.in also offered in : Hindi Bengali Telugu Marathi Tamil Gujarati Kannada Malayalam Punjabi. "
Below is the snap of ગુજરાતી
ગુગળ, I mean Google:



Since the time I came in bangalore I was seeing dominance of south indian languages everywhere. Google also was first offered in hindi, english and south indian languages. When I was seeing Google homepage, i was used to say to my friend "Why Google is not offered in Gujarati?". He was replying to me making fun of me, "Google walo ko ek high priority mail dal do aur likh do usme ke muje google gujarati me chahiye."....

Patak .................
Patak ........................
Patak ...................
What was that sound? Nothing. I just slapped that guy right, left and centre. Thanks to Google and googler.

Also google have launched Google
છબી શોધ. Understood what it means? It may take some time. Because we are so much used to speak 'Google image search' that we will not be able to relate 'Google છબી શોધ' with 'Gogole image search' quickly. But I feel there are some bugs in this છબી શોધ.

The first one is, when you visit this Google છબી શોધ page, it shows Google logo and below that they have written "chhabi sodh"! In english gujarti. Why? Can not it be written in pure Gujarati as "છબી શોધ"?

Second one is, try searching for some thing on
છબી શોધ. And you will find some junk characters next to છબીઓ શોધ button, as shown in below picture. I am not sure about this bug. This may be happening because of my browser setting.


Note : When I had first heared about Google (can not remember in which standard), I was pronouncing it as ગુગળ. કદાચ એ નામ (ગુગળ) તો તમે પન સામભળયુુ હસે. ગુગળ ની અગરબત્તી.
યાદ આવયુ?
પકડો કલમ ને કોઈ પળે એમ પણ બને
આ હાથ આખેઆખો બળે એમ પણ બને

જ્યાં પહોંચવાની ઝંખના વર્ષોથી હોય ત્યાં
મન પહોંચતાં જ પાછું વળે એમ પણ બને

એવું છે થોડું : છેતરે રસ્તા કે ભોમિયા ?
એક પગ બીજા ને છળે એમ પણ બને

જે શોધવામાં જિંદગી આખી પસાર થાય
ને એ જ હોય પગની તળે એમ પણ બને

તું ઢાળ ઢોળિયો : હું ગઝલનો દિવો કરું
અંધારું ઘરને ઘેરી વળે એમ પણ બને
-મનોજ ખંડેરિયા

... લાગે છે

દુર હોવ છુ જ્યારે ઘરથી તો ઘણીવાર સુનુ સુનુ લાગે છે.
ગયો નથિ હુ માદરે વતન! વિચારી એક દુ: જુનુ જુનુ લાગે છે.

ખેતર, સિમાડા અને માટીની સુગંધ વિના ખિચો ખિચ શહેર પણ સુનુ સુનુ લાગે છે.

સવાર સવારના વસંતના વાયરા ! રોજ સાંજે ઓટલે મળતા ડાયરા ! યાદ કરી બધુ, દિલમાં એક દર્દ ઉંડુ ઉંડુ જાગે છે.

શિયાળામાં ઓળો ને રોટલા, ઉનાળામા વડલા નિચે રાખેલા ખાટલા,
અને ચોમસામાં લિલાછમ ખેતરો આપણા, બધાની સામે વૈભવિ હોટલો નુ સુખ બહુ ફિકુ ફિકુ લાગે છે.

"માં" નો મમતા ભર્યો સાદ, બાપાનો કડક પણ નિશ્વાર્થ અવાજ, અને ભાઇ ભાંડુના ખિલ ખિલાટ વિના મોટા શેહર મા મને ખુબ સુનુ સુનુ લાગે છે.