Below is some of the Gujarati quotes I have came across while surfing some Gujarati blogs.
----------------------------------------
લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી,
તને પરથમ અર્પણ કરું, મારા શાયર મેઘાણી.----------------------------------------
લાલ કસુંબલ આંખડી, તારી પાઘડીએ પાણી,
----------------------------------------
ધન ધન કાઠિયાવાડ, ધન ધન તારું નામ,
પાકે જ્યાં નરબંકડા, ને રૂપ પદમણી નાર.
----------------------------------------
સુંદર ભોમ સોરઠ તણી, જ્યાં નિર્મળ વહેતાં નીર,
જ્યાં જાહલ જેવી બેનડી અને નવઘણ જેવો વીર.----------------------------------------
સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
રણમાં મીઠી વીરડી, જંગ મીઠી તલવાર.સોરઠ મીઠી રાગણી, રાગ મીઠો મલ્હાર,
----------------------------------------
શિયાળે સોરઠ ભલો, ઉનાળે ગુજરાત,
ચોમાસે વાગડ ભલો, કચ્છડો બારે માસ.અમારી ધરતી સોરઠદેશની ઊંચો ગઢ ગિરનાર,સાવજડાં સેંજળ પીએ, એનાં નમણાં નર ને નાર
-------
કાઠિયાવાડમાં કોક દિ, ભૂલો પડ ભગવાન,
તું થા મારો મહેમાન, તને સરગ ભુલાવું શામળા
કાઠિયાવાડની કામિની, હળકતી માથે હેલ,
ભરી બજારે નીકળે, ઢળકતી જાણે ઢેલ.
----------------------------------------
ભરી બજારે નીકળે, ઢળકતી જાણે ઢેલ.
----------------------------------------
keep it up
ReplyDelete